રવિવાર, 21 ઑગસ્ટ, 2016

જાણો છો, વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર DJ કોણ છે?


સ્કોટલૅન્ડમાં જન્મેલો કેલ્વિન હેરિસ નામનો DJ ફોર્બ્સની 2016ની ઇલેક્ટ્રોનિક કેશ કિંગ્સની યાદીમાં પ્રથમ સ્થાને આવ્યો છે. DJ કેલ્વિનની વાર્ષિક આવક 422 કરોડ રૂપિયા છે. 32 વર્ષીય DJ કેલ્વિન ગત વર્ષે વધુ 167 કરોડની કમાણી કરી શક્યો હોત પણ તેણે અડધું વર્ષ જ કામ કર્યું હતું. છેલ્લા ચાર વર્ષથી ફોર્બ્સની યાદીમાં પ્રથમ કેલ્વિનના લાઈવ પર્ફોમન્સથી માંડીને રેકોર્ડેડ કેસેટ્સમાં કરોડોની કમાણી કરે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો