રવિવાર, 21 ઑગસ્ટ, 2016

વિશ્વનો સૌથી નાની વયનો કમ્પ્યુટર નિષ્ણાત છે માત્ર 7 વર્ષનો


બર્મિંગહામ સિટી યુનિવર્સિટી ખાતે માઇક્રોસોફ્ટ સર્ટિફાઇડ પ્રોફેશનલ તરીકે જેની પસંદગી કરવામાં આવી છે, તેની ઉંમર માત્ર 7 વર્ષ છે. મૂળ પાકિસ્તાનનો અને હાલમાં જ શાળામાં પ્રવેશ મેળવનાર અયાન કુરેશીએ 3 વર્ષની ઉંમરે જ કમ્પ્યુટર ચલાવવાનું શરૂ કરી દીધું હતું અને 5 વર્ષ 11 મહિનાની ઉંમરે જ માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 8.1 એસેસમેન્ટની પરીક્ષા પાસ કરી હતી. અયાને સૌથી નાની વયે આ પરીક્ષા પાસ કરી નવો રૅકોર્ડ સર્જ્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો