રવિવાર, 21 ઑગસ્ટ, 2016

પાન કાર્ડની ખાસિયત વિષે જાણો છો તમે? પાન કાર્ડની ખાસિયત વિષે જાણો છો તમે?


પાન કાર્ડ (પરમેનન્ટ એકાઉન્ટ નંબર)નો ઉપયોગ પહેલાં માત્ર ટેક્સ ચૂકવવા માટે થતો હતો, પરંતુ હાલના સમયમાં ઘણા એવા કામો છે જે પાન કાર્ડ વગર થતાં નથી. પાન કાર્ડ ATM જેવો હોય છે જેના પર 10 આંકડાનો નંબર લખેલો હોય છે. જેમાં કેટલાક આંકડા તો અંગ્રેજી શબ્દો હોય છે. આ નંબરને એક ખાસ ઇરાદાપૂર્વક મૂકવામાં આવ્યા હોય છે, પરંતુ ઘણા લોકોને તેના મતલબ વિશે ખબર હોતી નથી. આ નંબર ઘણી એવી માહિતી આપશે જેના વિશે તમે અજાણ છો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો