શું તમને ખબર છે કે તમારા હૃદયના ધબકારા તમારા આરોગ્ય સંબંધે ઘણી માહિતી પૂરી પાડે છે. એક મિનિટમાં તમારું હૃદય કેટલીવાર ધબકે છે તેને હાર્ટ રેટ કહેવામાં આવે છે. સામાન્ય પણ હદય મિનિટમાં 60થી 80 વાર ધબકે છે, પણ જો એ તેના કરતાં ઘણું ઓછું કે ઘણું વધારે હોય તો એ ચેતવણી છે. જેમને ડાયાબિટીસ હોય તેમના ધબકારા સામાન્ય નથી હોતા, ડિહાઇડ્રેશનથી પણ ધબકારા વધી જાય છે, તો થાઇરોઇડને કારણે પણ હાર્ટરેટ અસામાન્ય થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો