શનિવાર, 20 ઑગસ્ટ, 2016

દુનિયાના 86.2% મોબાઈલમાં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ છે


Today 
એન્ડ્રોઈડ દુનિયાના મોબાઈલ ફોનમાં સૌથી વધુ પ્રગતિ કરતી ઓપરેટિંગ સિસ્ટમ છે. સેલફોન, ટેબલેટ અને સ્માર્ટફોન માટે તેને ડિઝાઈન કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ વર્ષ 2016માં પોતાના માર્કેટ શેર વધારી વિશ્વ મોબાઈલ માર્કેટમાં 86.2%ની માર્કેટમાં ભાગીદારી લઇ લીધી છે. 2016ના બીજા ત્રી માસિકના આંકડા મુજબ, વિશ્વમાં 86.2 % મોબાઈલમાં એન્ડ્રોઈડ OS છે. જ્યારે 12.9% મોબાઈલમાં iOS ઓપરેટિંગ સિસ્ટમ છે.


7 વર્ષ ઓલિવિયા ક્યારેય જમતી કે ઊંઘતી નથી

કહેવાય છે કે, બાળકો પહેલા વધારે પ્રમાણમાં ખાઈ લે અને પછી ઉંઘ્યા જ કરે. પરંતુ 7 વર્ષની ઓલિવિયા જમવાનું માંગતી નથી અને તેને ઊંઘ પણ આવતી નથી. બાયોનિક નામની બીમારીને લીધે ઓલિવિયાને કંઈ પણ વાગે તો તેને દુખાવો થતો નથી અને તે રડતી પણ નથી. ડોક્ટરના કહેવા પ્રમાણે, તેને ક્રોમોસોમ 6 ડિલિશન ડિસઓર્ડર છે. ઓલિવિયા દુનિયાની એક માત્ર બાળકી છે જેને આ બીમારી થઇ છે. તેની મમ્મીએ તેને 'મેડ ઓફ સ્ટીલ'નું ટેગ આપ્યું છે.


ખબર છે, સેલ્ફી પણ તમારું વજન ઘટાડી શકે છે


કોલિમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 271 મેદસ્વી વિદ્યાર્થીઓ પર વજન ઘટાડવા માટેના એક કાર્યક્રમ હેઠળ રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચનો મુખ્ય એજન્ડા ડાયટ કરતા લોકોને તેનું વજન ઘટાડવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ રિસર્ચમાં સામે આવ્યું કે સેલ્ફી લેવી એક ઘેલછા માનવામાં આવે છે પણ તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ફોટો જોઈ જોઈને તમે તમારા વજનની એનાલિસિસ કરી શકો છો તે કારણ જ વજન ઘટાડવા પ્રેરે છે.


ગુજરાતમાં 1 લાખ હેક્ટરના કપાસ પર લાલ ઈયળનો આતંક


ગુજરાતમાં 1 લાખ હેક્ટરના કપાસ પર લાલ ઈયળનો આતંક
Today
ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસના પાકમાં લાલ ઈયળ આવી જતા પંજાબ બાદ ગુજરાતમાં પણ પાકને ભારે ફટકો પડવાની શક્યતા છે. હાલના આકડા અનુસાર કુલ પાકના 10 ટકા કપાસ ઈયળની ઝપેટમાં આવી ગયો. ગુજરાતમાં 23 લાખ હેક્ટર પર કપાસનું વાવેતર થયું છે જેમાંથી 1 લાખ હેક્ટરમાં લાલ ઈયળ જોવા મળે છે. અનેક વિસ્તારોના પાકમાં લાલ ઈયળ અને સફેદ જીવાત જોવા મળી રહી છે. કૃષિ વિભાગ અનુસાર 10 લાખ ટન જેટલા કપાસમાં ઘટાડો આવી શકે છે.


ગર્વ છે મને ગુજરાતી હોવા પર

વાંચીને મૂછમાં મલકાઈ જશો ....!
 
તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે....
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે.
 
જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી
 
દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે
 
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…....
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,......
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?...
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘ સેલ્યુલર ’ પર વાતો પણ કરતા કરી દીઘા! 

' લેક્સસ ' ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,.....
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,.....
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,...
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?....
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા💝🌹

Gujrati Film Superstar Vikram ThakoR Bio-Data,Full Info

Gujrati Superstar ☆Vikram ThakoR☆

Born》.Vikram Thakor
Fatehpura, Gandhinagar, Gujarat, India

Nationality》.Indian
OccupationFilm actor,
》 singer
Years active2006–present

Religion》.Hindu
Vikram Thakor is an Indian film actor, musician and singer. He is known for his work in Gujarati cinema.

Career》.

Vikram Thakor hails from Fatehpura near Gandhinagar, Gujarat. He started singing and playing flute on stage at age of ten with his father Melaji Thakor who was folk singer and kirtan singer. He later started performing on stage at age of 20. Initially reluctant to enter the film industry, he debuted in Ek Var Piyu Ne Malva Aavje (2006) which was a commercially hit.[1][2] He starred in several Gujarati films chiefly targeted to rural audience. His all eight films have been hits at the local box office.www.Gujratihits.blogspot.com

His other successful films include Radha Tara Vina Gamtu Nathi (2007), Vaagi kalje Katari Tara Premni (2010), Premi Zukya Nathi ne Zukshe Nahi (2011) and Rasiya Tari Radha Rokani Rannma (2014).[5] His six films earned Rs 3 crore and considered the current superstar of Gujarati cinema in various media.[4][6]

He lives in Gandhinagar.

ControversyEdit

Thakor was accused of duping Gujarati film director, Paresh Patel, of ₹ 35 Lakh in 2011

FilmographyEdit

Ek Var Piyu Ne Malva Aavje (2006)
Bewafa Pardeshi
Amdavad Palanpur Vaya Kadi Kalol
Prem Gori Taro Kem Kari Bhulay
Radha Chudlo Perje Mara Nam No
Radha Tara Vina Gamtu Nathi (2007)
Vaagi kalje Katari Tara Premni (2010)
Piyu Tara Vina Mane Eklu Lage (2010)[2]
Premi Zukya Nathi ne Zukshe Nahi (2011)
Maa Baap Na Aashirvad (2014)
Rasiya Tari Radha Rokani Rannma (2014)[9]
Ek Prem no Divano Ek Prem ni Divani[10]
Patan thi Pakistan
Kon Halave Leemdi Ne Kon Jhulave Peepli (2015)
Deshni Koi Pan Sarhad Prem Ne Roki Shakti Nathi (2015)[11]
Avtar Dharine Aavu Chhu (2015)
Sogand Chhe Ma Baap Na (2016)




^ "સ્ટેજ શૉ ક્યારેય બંધ નહીં થાયઃ વિક્રમ ઠાકોર". Khabarchhe.com (in Gujarati). 26 June 2015. Retrieved 5 August 2015.
^ a b May 2015 "વિક્રમ સર્જનારો અભિનેતા વિક્રમ ઠાકોર" Check |url= value (help). Sadhana Weekly (in Gujarati). 2 May 2015. Retrieved 5 August 2015.
^ a b "Golly! Gujarati films cross 1k mark". The Times of India. 29 July 2011. Retrieved 5 August 2015.
^ a b "Gujarati cinema: A battle for relevance". dna. 16 December 2012. Retrieved 5 August 2015.
^ Mishra, Abhimanyu (18 June 2014). "Manoj-Vimal compose for a love saga based in Rann of Kutch". The Times of India. Retrieved 5 August 2015.
^ K. Moti Gokulsing; Wimal Dissanayake (17 April 2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. p. 98. ISBN 978-1-136-77284-9.
^ "ગુજરાતી ફિલ્મના યુવા અભિનેતા વિક્રમ ઠાકોરની અટકાયત". www.divyabhaskar.co.in (in Gujarati). 21 June 2011. Retrieved 5 August 2015.
^ "Gujarati film actor accused of duping director of Rs 35 lakh". Indian Express. Retrieved 5 August 2015.
^ "કચ્‍છની કલા- સંસ્‍કૃતિ દર્શાવતી ગુજરાતી ફિલ્‍મ રશીયા તારી રાધા રોકાણી રણમાં : હિતેષ વ્‍યાસ". Akilanews.com (in Gujarati). 5 August 2015. Retrieved 5 August 2015. zero width joiner character in |title= at position 4 (help)
^ "ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જોવા ભીડ ઉમટી". Sandesh (in Latin). 6 October 2013. Retrieved 5 August 2015.

Gujrati Oll Superstar News Only on Www.vishnusinhthakor.blogspot.com