કહેવાય છે કે, બાળકો પહેલા વધારે પ્રમાણમાં ખાઈ લે અને પછી ઉંઘ્યા જ કરે. પરંતુ 7 વર્ષની ઓલિવિયા જમવાનું માંગતી નથી અને તેને ઊંઘ પણ આવતી નથી. બાયોનિક નામની બીમારીને લીધે ઓલિવિયાને કંઈ પણ વાગે તો તેને દુખાવો થતો નથી અને તે રડતી પણ નથી. ડોક્ટરના કહેવા પ્રમાણે, તેને ક્રોમોસોમ 6 ડિલિશન ડિસઓર્ડર છે. ઓલિવિયા દુનિયાની એક માત્ર બાળકી છે જેને આ બીમારી થઇ છે. તેની મમ્મીએ તેને 'મેડ ઓફ સ્ટીલ'નું ટેગ આપ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો