Today 
એન્ડ્રોઈડ દુનિયાના મોબાઈલ ફોનમાં સૌથી વધુ પ્રગતિ કરતી ઓપરેટિંગ સિસ્ટમ છે. સેલફોન, ટેબલેટ અને સ્માર્ટફોન માટે તેને ડિઝાઈન કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ વર્ષ 2016માં પોતાના માર્કેટ શેર વધારી વિશ્વ મોબાઈલ માર્કેટમાં 86.2%ની માર્કેટમાં ભાગીદારી લઇ લીધી છે. 2016ના બીજા ત્રી માસિકના આંકડા મુજબ, વિશ્વમાં 86.2 % મોબાઈલમાં એન્ડ્રોઈડ OS છે. જ્યારે 12.9% મોબાઈલમાં iOS ઓપરેટિંગ સિસ્ટમ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો