બોલિવુડ અભિનેતા અજય દેવગણ પોતાની પત્ની અને અભિનેત્રી કાજોલને લઈને એક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મના નિર્માતા અજય દેવગણ છે. ફિલ્મમાં કાજોલ એક આંઠ વર્ષીય બાળકની માતાના રોલમાં જોવા મળશે. જે પોતાના દમ પર બાળકનું ભરણપોષણ કરે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે તેમના માર્ગમાં કેટલા વિઘ્નો આવે છે અને તે કઈ રીતે તેનો સામનો કરે છે. આ પહેલાં અરબાઝ ખાને દબંગ 3 માટે ઓફર કરી પણ તેમણે ફગાવી દીધી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો