રવિવાર, 21 ઑગસ્ટ, 2016

ભારતમાં મહિલા બેંક ખાતા ધારકની સંખ્યા વધીને 35.8 કરોડ થઈ



આજે દેશમાં 35.8 કરોડ એટલે 61% મહિલાઓ બેંક ખાતા ધારક છે. 2014માં આ આંકડા 28.1 પર હતા. વૈશ્વિક કન્સલ્ટન્સી 'ઇન્ટરમીડિયા' દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ 8 દક્ષિણ એશિયાના દેશો અને આફ્રિકી દેશોમાં 'ખાતાધારક' મહિલાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓએ 4 % અંકોને પાર કર્યો છે. જે સર્વેમાં સામેલ અન્ય દેશો કરતા ઘણું વધુ છે. બીજી બાજુ તંજાનિયામાં પણ આ તફાવત જોવા મળે છે



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો