ગુજરાતીઓ માટે ખમણ-ઢોકળા અને ગરબા જ પર્યાય વપરાય છે. પરંતુ ગુજરાતીઓ વિશે અમુક માન્યતા લોકોમાં પેસી ગઈ છે તે ખરેખર તોડવા જેવી છે. જેમ કે, ગુજરાતીઓ દરેક સમયે ગરબા રમે છે, દરેક ગુજરાતી ધંધાર્થી મગજ ચલાવે છે, ગુજરાતમાં માત્ર પટેલો જ વસે છે, દારૂને હાથ લગાવતા નથી, દરેકનું સપનું અમેરિકામાં વસવાનું છે, ફાફડા-જલેબી જ આરોગ્યા કરે છે, દરેક છોકરીને બહેન કઈને બોલાવે છે, ગુજ્જુ મહિલા પંચાત- ગપાટા વધુ કરે છે.

Share and comment..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો