સોમવાર, 22 ઑગસ્ટ, 2016

તમને ખબર છે... 'Ms' અને 'Miss' વચ્ચેનું અંતર?

જ્યારે પણ કોઈ મહિલાના નામે પત્ર આવે તો તેમના નામ આગળ 'Ms' અને 'Miss' લખેલું હોય છે પણ તમે જાણો છો બંને શબ્દો વચ્ચે અંતર શું છે. પહેલાના સમયથી કુવારી મહિલાઓ પ્રત્યે લઘુતા ગ્રંથિ દૂર કરવા માટે બે નવા ટાઈટલ 'Ms' અને 'Miss'નો ઉપયોગ શરૂ કર્યો હતો. Miss' શબ્દનો ઉપયોગ કુવારી મહિલાઓ માટે કરવામાં આવે છે જ્યારે 'Ms'નો ઉપયોગ મહિલાઓ માટે કરવામાં આવે છે. ઉપરાંત અજાણ મહિલાને બોલાવવા માટે આ શબ્દોનો ઉપયોગ થયા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો